સર્વાંગી ગ્રામીણ વિકાસ અને
નઈ તાલીમ સ્વાવલંબી શિક્ષણ
Holistic Rural Development &
Nai Talim Self-Reliant Education
૧૯૬૩થી પાલિતાણા નજીક વાલુકડ ગામે પૂજ્ય દલસુખભાઈ ગોધાણી અને નાનુભાઈ શિરોયા દ્વારા સ્થાપિત, વિનય વિહાર ટ્રસ્ટ પ્રેરિત કુદરતી વાતાવરણ ધરાવતું સંપૂર્ણ નિવાસી સંકુલ. Since 1963 near Palitana at Valukad, established by Pujya Dalsukhbhai Godhani and Nanubhai Shiroya, a fully residential campus in nature's lap under Vinay Vihar Trust.
પોતાની ગૌશાળા અને
આદર્શ બાગાયત ખેતીવાડી
Our Own Cow-Gaushala &
Horticultural Farming Training
વિદ્યાર્થીઓ પુસ્તકીય જ્ઞાન સાથે પ્રત્યક્ષ ગૌસેવા, દૂધ અને શાકભાજીનું વાવેતર જાતે કરીને પાયાનું સ્વાવલંબન અને શારીરિક શ્રમના પાઠો શીખે છે. Students learn basic self-reliance and dignity of labor through organic farming, crop sowing, and caring for native Gir cows at our lush green campus.
નવા યુગ માટે
અદ્યતન આઇ.ટી. શિક્ષણ
High-Tech IT Learning
For The Next Generation
ગ્રામીણ વિસ્તારના ગરીબ અને પછાત વર્ગના બાળકો પણ આધુનિક ટેકનોલોજી અને કોડિંગ શીખીને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપી શકે. Bringing digital literacy and computerized labs to rural students, matching international standards to make them future-ready with coding skills.